શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાની આ મેચ હતી ફિક્સ, જાણો ક્યા ખેલાડીઓ હતા સ્પોટ ફિક્સિંગમાં સામેલ....
1/4

ફક્ત ઇંગ્લેન્ડ જ નહીં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ઉપર પણ સ્પોટ ફિક્સિંગના આરોપ લગાવ્યા છે. આઈસીસીના રડાર પર ચાલી રહેલો કથિત મેચ ફિક્સર અનીલ મુનવરે દાવો કર્યો છે કે 2011થી 2012 દરમિયાન 6 ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20 મેચમાં ફિક્સિંગ થયાં હતાં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ સ્પોટ ફિક્સિંગના આરોપોને ખોટા ગણાવ્યા છે. ટૂંકમાં જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આ મુદ્દે નિવેદન જારી કરી શકે છે.
2/4

આ ડોક્યુમેન્ટ્રીનું નામ ‘ક્રિકેટના મેચ ફિક્સર્સ: ધ મુનવર ફાઇલ્સ’ છે. જેમાં કહેવાયું છે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ લોર્ડ્સ ટેસ્ટ, 2011માં રમાયેલ દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા કેપ ટાઉન ટેસ્ટ પર શંકા છે. 2011ના વર્લ્ડ કપની પાંચ મેચ અને 2012માં શ્રીલંકામાં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં ફિક્સિંગનો દાવો કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં 2012માં યૂએઈમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટ મેચોમાં પણ સ્પોટ ફિક્સિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Published at : 23 Oct 2018 07:42 AM (IST)
View More





















