શોધખોળ કરો
વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની
1/4

ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
2/4

ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
Published at : 22 Nov 2018 10:27 AM (IST)
View More





















