શોધખોળ કરો

2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં યોજાશે, જાણો વિગત

2023ના પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં આયોજીત કરવામાં આવશે. તે સિવાય સ્પેન અને નેધરલેન્ડ્સને 2022માં યોજાનારા મહિલા હોકી વર્લ્ડકપની યજમાની મળી છે

નવી દિલ્હીઃઇન્ટરનેશનલ હોકી ફેડરેશને શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે, 2023ના પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં આયોજીત કરવામાં આવશે. તે સિવાય સ્પેન અને નેધરલેન્ડ્સને 2022માં યોજાનારા મહિલા  હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. નોંધનીય છે કે વર્ષ 2023માં યોજાનારા પુરુષ હોકી વર્લ્ડકપ 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે આયોજીત કરવામાં આવશે. જ્યારે મહિલા વર્લ્ડકપ માટે 1 જૂલાઇ 2022થી 17 જૂલાઇ 2022ની તારીખ નક્કી કરાઇ છે. આ વર્લ્ડકપના સ્થળો અંગેની જાણકારી સંબંધિત દેશ દ્ધારા બાદમાં આપવામાં આવશે. નોંધનીય છે કે એફઆઇએચએ આ પ્રતિષ્ઠિત આયોજનોને હોસ્ટ કરવા માટે સારી હરાજી હાંસલ કરી છે. તેણે કહ્યું કે, અહી કોઇ દેશની પસંદગી કરવી મુશ્કેલ નિર્ણય હતો. અમારું મિશન દુનિયાભરમાં રમતને પ્રોત્સાહન આપવાનું છે એટલા માટે નિશ્વિક રીતે અમારે રોકાણ કરવાની જરૂરિયાત છે. તે સિવાય કાર્યકારી બોર્ડે બંન્ને વર્લ્ડકપ માટે ક્વોલિફિકેશન પ્રોસેસને પણ મંજૂરી આપી છે. ભારતમાં વર્ષ 1971 બાદથી આ ચોથી તક છે જ્યારે હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. ભારત સહિત ત્રણ દેશોને 2022-23 હોકી વર્લ્ડકપની યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. એફઆઇએચ ટાસ્ક ફોર્સના તમામ દાવેદારોની સમીક્ષા બાદ કાર્યકારી બોર્ડને પોતાની ભલામણ સોંપી હતી. ત્યારબાદ વૈશ્વિક સંસ્થાએ 2023 વર્લ્ડકપની યજમાની ભારતને સોંપી હતી. ભારત માટે સ્થાનિક મેદાન પર વર્લ્ડ ચેમ્પિયન બનવાની સારી તક છે. ભારત છેલ્લે 1975માં હોકી વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget