શોધખોળ કરો
પ્રથમ ટેસ્ટ મેચમાં આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના માતા-પિતા રડવા લાગ્યા’તા, જાણો શું છે કારણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08072207/3-india-vs-australia-1st-test-opener-marcus-harris-mother-and-father-in-tears.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ એડિલેટ ટેસ્ટની સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્કસ હેરિસ પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો હતો. ડાબોડી હેરિસ પ્રથમ ઓવરમાં એરન ફિંચ આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યા. આ દરમિયાન તેના માતા પિતા પણ મેદાન પર હાજર હતા જ્યારે તેણે પ્રથમ રન બનાવ્યો તો તેઓ રડવા લાગ્યા હતા. હેરિસે હાલમાં જ શેફીલ્ડ શીલ્ડમાં શાનદાર બેટિંગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને તેને ટેસ્ટમાં તક આપવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08072207/3-india-vs-australia-1st-test-opener-marcus-harris-mother-and-father-in-tears.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ એડિલેટ ટેસ્ટની સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્કસ હેરિસ પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો હતો. ડાબોડી હેરિસ પ્રથમ ઓવરમાં એરન ફિંચ આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યા. આ દરમિયાન તેના માતા પિતા પણ મેદાન પર હાજર હતા જ્યારે તેણે પ્રથમ રન બનાવ્યો તો તેઓ રડવા લાગ્યા હતા. હેરિસે હાલમાં જ શેફીલ્ડ શીલ્ડમાં શાનદાર બેટિંગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને તેને ટેસ્ટમાં તક આપવામાં આવી હતી.
2/3
![પ્રથમ મેચ હોય ત્યારે ડેબ્યૂ બેટ્સમેન ઉપર ઘણું દબાણ હોય છે. હેરિસે દબાણની સ્થિતિમાં 26 રન બનાવીને અશ્વિનની ઓવરટમાં આઉટ થયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08072203/2-india-vs-australia-1st-test-opener-marcus-harris-mother-and-father-in-tears.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ મેચ હોય ત્યારે ડેબ્યૂ બેટ્સમેન ઉપર ઘણું દબાણ હોય છે. હેરિસે દબાણની સ્થિતિમાં 26 રન બનાવીને અશ્વિનની ઓવરટમાં આઉટ થયો હતો.
3/3
![ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન ટ્રેવિસ હેડે બનાવ્યા હતા. તે 149 બોલમાં 6 ફોર સાથે 61 રન બનાવી રમતમાં છે. સ્ટાર્ક 8 રને રમતમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08072158/1-india-vs-australia-1st-test-opener-marcus-harris-mother-and-father-in-tears.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન ટ્રેવિસ હેડે બનાવ્યા હતા. તે 149 બોલમાં 6 ફોર સાથે 61 રન બનાવી રમતમાં છે. સ્ટાર્ક 8 રને રમતમાં છે.
Published at : 08 Dec 2018 07:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)