શોધખોળ કરો

પંતના બચાવમાં ખુલીને આવ્યો રોહિત શર્મા, કહી આ મોટી વાત

રોહિત શર્માએ ત્રીજી ટી 20 પહેલા કહ્યું, તમે જાણો છો કે પંતને લઈ ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. મને લાગે છે કે તે જે ઈચ્છે છે તેમ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. હું તમામને વિનંતી કરું છું કે તેઓ પંત પરથી થોડા દિવસો માટે ધ્યાન હટાવી લે.

નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે. પ્રથમ બે ટી 20 દરમિયાન વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત સમાચારમાં છવાયેલો રહ્યો અને તેની ઘણી આલોચના પણ થઈ. સીરિઝમાં ટીમની કેપ્ટનશિપ કરી રહેલા રોહિત શર્માએ પંતનો ખુલીને બચાવ કર્યો છે. રોહિત શર્માએ ત્રીજી ટી 20 પહેલા કહ્યું, તમે જાણો છો કે પંતને લઈ ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. મને લાગે છે કે તે જે ઈચ્છે છે તેમ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. હું તમામને વિનંતી કરું છું કે તેઓ પંત પરથી થોડા દિવસો માટે ધ્યાન હટાવી લે. તે નિડર ખેલાડી છે અને અમે તેને સંવતંત્રતા આપવા માંગીએ છીએ. જો થોડા દિવસો માટે તેના પરથી ધ્યાન હટાવી લેવાશે તો તેને સારો દેખાવ કરવાની સ્વતંત્રતા મળશે. કેપ્ટન રોહિતે કહ્યું, પંત યુવા છે અને તેને વધુ મોકા મળવા જોઈએ.તે 22 વર્ષનો યુવા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ કમાવવા ઈચ્છે છે. તે મેદાન પર જે કરે છે લોકો તે અંગે વાત કરવાનું શરૂ કરી દે છે. જે યોગ્ય નથી. તે હાલ શીખી રહ્યો છે. તેણે ઘણી વખત સારું કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
Embed widget