શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ, આ રેકોર્ડ પર રહેશે નજર

1/6
આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે. સાથે Sony LIV પર સ્ટ્રીમિંગ જોઈ શકાશે.

2/6
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલ મેદાન પરથી બપોરે 3.30 કલાકે કરાશે.

3/6
 ભારતીય ઓપનર લોકેશ રાહુલ અને ઇંગ્લેન્ડનો ઓપનર એલિસ્ટર કૂક ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીમાં સૌથી વધારે કેચ પકડનાર ફિલ્ડર બનવાથી 1 કેચ દૂર છે. ફક્ત એકનાથ સોલ્કર (1972-73માં 12 કેચ) જ તેનાથી આગળ છે. કૂક અને રાહુલે 11-11 કેચ પકડ્યા છે.

4/6
 જો અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળશે તો ઓવલ ટેસ્ટ તેની કારકિર્દીની 50મી ટેસ્ટ બનશે. તે 50 ટેસ્ટ રમનાર વર્લ્ડનો 280મો અને ભારતનો 32મો ક્રિકેટર બનશે. ઇંગ્લેન્ડનો ઓપનર એલિસ્ટર કૂક નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે. ઓવલ ટેસ્ટ તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ બનશે. કૂકને ઓવલમાં 1000 રન પુરા કરવા માટે ફક્ત 1 રનની જરૂર છે. ફક્ત લેન હટન (1521) અને ગ્રાહમ ગુચ (1097) જ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

5/6
વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડે પ્રવાસમાં 3 સદીની મદદથી 602 રન બનાવ્યા હતા.

6/6
લંડનઃ એક વખત ફરી શ્રેણી ગુમાવવાથી નિરાશ ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 7 સપ્ટેમ્બરથી શરૂ થનારા પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકની વિદાય ટેસ્ટમાં જીત સાથે મેદાન પર ઉતરશે. ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે જેના કારણે આજે ઓવલમાં શરૂ થનારી પાંચમી ટેસ્ટ મેચ માત્ર ઔપચારિક મેચ બની ગઈ છે. જોકે ટીમ ઇન્ડિયા પાંચમી ટેસ્ટ જીતી પ્રતિષ્ઠા બચાવવા પ્રયત્ન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp AsmitaSurat Accident:ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાબકી ખીણમાં, 17 મુસાફરો ઈજાગ્રસ્તBharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત

Embed widget