શોધખોળ કરો
IND VS ENG: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ રોહિત શર્મા નહીં પણ આ ખેલાડીના કર્યા ભરપૂર વખાણ
1/4

વિરાટ કોહલી અનુસાર બોલર્સને સપાટ પિચને કારણે મુશ્કેલી પડી હતી. 20 ઓવરમાં ઈંગ્લેન્ડ 200 નજીક પહોંચ્યુ અને ભારતીય ટીમે 8 બોલ બાકી હતાને વિજય મેળવી લીધો. ત્રીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 198 રન બનાવી 199 રનનો ટારગેટ આપ્યો હતો. ભારતે આ ટારગેટ 18.4 ઓવરમાં જ 7 વિકેટે જીત મેળવી સીરીઝ પર કબઝો કર્યો હતો.
2/4

વિરાટ કોહલીએ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે તે ખુબ સારો ઓલરાઉન્ડર છે. તેણે બોલિંગ અને બેટિંગ બને પર વિશ્વાસ છે. ફોર-સિક્સ લાગ્યા બાદ તેને જે રીતે 4 વિકેટ લીધી તે ખુબ જ વખાણવા લાયક છે.
Published at : 10 Jul 2018 07:44 AM (IST)
View More





















