શોધખોળ કરો

Ind vs Eng: ભારતે ઈંગ્લેંડને 246 રનથી હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ

વિશાખાપટ્ટનમ: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે 246 રનથી જીત મેળવી છે. ઇગ્લેન્ડે 318 રન બનાવવામાં અસફળ રહેતા માત્ર 158 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે ઇગ્લેન્ડે બે વિકેટના નુક્સાને પર 87 રન બનાવ્યા હતા. એલેસ્ટર કુક 54 રને આઉટ થયો હતો. આ અગાઉ ભારતીય ટીમ 204 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પરિણામે ઇગ્લેન્ડને જીતવા માટે 405 રનનો પડકાર આપ્યો હતો. આ પહેલા ભારતની પ્રથમ ઇનિંગમાં 455 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 255 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે 26 રન પર આઉટ થયો હતો ત્યારબાદ કોઇ પણ બેટ્સમેન કમાલ બતાવી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 81 રન બનાવ્યા હતા. અશ્વિન 7 રને, સહા 2માં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 4 જ્યારે આદિલ રાશીદે 3 વિકેટ ઝડપી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં કોહલી અને ચેતેશ્વર પુજારાની સદીની મદદથી ભારત 455 રન બનાવવામાં સફળ રહ્યું હતું. તો બોલિંગમાં તરખાટ મચાવતા આર. અશ્વિને 5 વિકેટ ઝડપી ઇગ્લીશ ટીમને 255 રનમાં ઓલ આઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ટોપ સ્ટોરી

એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
વૈભવ સૂર્યવંશી પ્રથમ T20 માંથી બહાર, કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ વખતે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી પ્રથમ T20 માંથી બહાર, કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ વખતે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget