શોધખોળ કરો

IND vs WI: ભારતે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી, ઋષભ પંતે કર્યું ડેબ્યૂ

ગુવાહાટીઃ ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ વન-ડે મેચની સીરિઝની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને વેસ્ટ ઇન્ડિઝને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. 21 વર્ષના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત આ મેચથી ઇન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.  ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ તેને વન-ડે કેપ આપી હતી. ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેના સ્થાને પંતને સ્થાન આપવામાં આવ્યું.

ટોપ સ્ટોરી

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

Embed widget