શોધખોળ કરો
આજે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ ભારત આજથી પાંચ વનડે મેચોની સીરીઝ રમવા વેસ્ટઇન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. એશિયા કપમાં ઇજાના કારણે ટીમની બહાર રહેલો કેપ્ટન કોહલી ટીમમાં વાપસી કરશે. આજની મેચમાં કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. જેમાં રિષભ પંત અને ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2/6

પાંચ મેચોની વનડે સીરીઝમાં આજે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પહેલી વનડે મેચ ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
Published at : 21 Oct 2018 10:03 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















