શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી T-20 સીરિઝના કાર્યક્રમમાં ફેરફાર, પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ ટી20 મેચ સીરિઝની પ્રથમ અને અંતિમ મેચના સ્થળમાં ફેરફાર કરવામા આવ્યા છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ ટી20 મેચ સીરિઝ પહેલા મેચના સ્થળમાં મોટા ફેરફાર કર્યાં છે. સીરિઝની પ્રથમ અને અંતિમ મેચના સ્થળમાં ફેરફાર કરવામા આવ્યા છે. પ્રથમ ટી-20 મેચ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે જ્યારે અંતિમ મેચ 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે. આ પહેલા સીરિઝની પ્રથમ મેચ મુંબઈમાં 6 ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ તે દિવસે બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠ અને બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરના ‘મહાપરિનિર્માણ દિવસ’ છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા અસમર્થતા દર્શાવી હતી. તે દિવસે લાખોની સંખ્યામાં આંબેડકરના સમર્થકો શહેરના દાદર સ્થિત ચૈત્યભૂમિ (સ્મારક) પાસે આવે છે. બીસીસીઆઈના એક અધિકારીને નામ ન આપવાના શરતે જણાવ્યું કે, બીસીસીઆઈ મુંબઈ અને હૈદરાબાદમાં રમાનારી મેચના સ્થળમાં ફેરફાર કરવા તૈયાર થઈ ગઈ ગયું છે. અમે હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ મોહમ્મદ અઝરૂદ્ધીનની સહમતિ મળ્યા બાદ ફેરફાર કર્યા છે. INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા ઈશાંત શર્માએ પિંક બોલથી રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકોર્ડ બનાવનારો પ્રથમ ભારતીય બોલર બન્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget