શોધખોળ કરો
Advertisement
IND v WI: કટકમાં કોહલીનો છે કંગાળ દેખાવ, આંકડા જાણીને તમને નહીં થાય વિશ્વાસ
કટકમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ એકદમ ખરાબ છે. તે અહીં રમેલી 4 ઈનિંગમાં કુલ મળીને માત્ર 33 બોલ જ રમી શક્યો છે. કટકમાં તેણે 3, 22, 1 અને 8 રન જ નોંધાવ્યા છે.
કટકઃ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી દ્વીપક્ષીય સીરિઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. કટકના બારામતી સ્ટેડિયમમાં બપોરે 1.30 કલાકથી મેચ શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝે ચેન્નઈમાં પ્રથમ વન ડેમાં શાનદાર જીત મેળવી હતી પરંતુ ભારતે વિશાખાપટ્ટનમમાં બીજી મેચ જીતીને વાપસી કરી હતી.
કટકમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ એકદમ ખરાબ છે. તે અહીં રમેલી 4 ઈનિંગમાં કુલ મળીને માત્ર 33 બોલ જ રમી શક્યો છે. કટકમાં તેણે 3, 22, 1 અને 8 રન જ નોંધાવ્યા છે.
2003થી ભારત કટકમાં વન ડે હાર્યું નથી.
દેશના જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાના પુત્રએ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપી ક્રિકેટમાંથી લીધો બ્રેક, કહી આ વાત
ગુજરાતમાં કૃષિ નુકસાન સહાય માટે SDRFમાંથી કયા જિલ્લાને કેટલી રકમ ફાળવવામાં આવી ? જુઓ લિસ્ટ
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, વિપક્ષે કર્યુ વોકઆઉટ, જાણો વિગત
RILને હાઇકોર્ટે આપ્યો ઝટકો, સંપત્તિનું વિવરણ આપવાનો કર્યો આદેશ, જાણો શું છે મામલો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion