શોધખોળ કરો
ગુજરાતમાં કૃષિ નુકસાન સહાય માટે SDRFમાંથી કયા જિલ્લાને કેટલી રકમ ફાળવવામાં આવી ? જુઓ લિસ્ટ

1/3

કૃષિ રાહત પેકેજમા દાહોદ સિવાયના 32 જીલ્લાને 537.71 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
2/3

સરકારે જાહેર કરેલ 3795 કરોડના રાહત પેકેજ પૈકી SDRFમાંથી 2154.94 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે. જેના 25% લેખે 538.71 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાં પાટણ જિલ્લાને સૌથી રકમ 0.43 કરોડ જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગરને સૌથી વધુ રકમ 47.68 કરોડ ફાળવવામાં આવ્યા છે.
3/3

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ, વાવાઝોડું અને કરા પડવાના કારણે ખેતી પાકને મોટાપાયે નુકસાન થયું હતું. ખેતી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય પૂરી પાડવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(SDRF)માંથી દાહોદ સિવાયના 32 જિલ્લાને સહાયની રકમ ફાળવવામાં આવી છે.
Published at : 21 Dec 2019 08:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
