શોધખોળ કરો

હોંગકોંગમાં 'ગર્લફ્રેન્ડ' સાથે સમય પસાર કરી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર

1/11
2/11
3/11
લિશા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વેકેશનની તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2015માં બંન્નેના સંબંધને લઇને વાતો સામે આવી હતી.

4/11
5/11
6/11
7/11
 લિશાએ દાવો કર્યો હતો કે ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની જીત બાદ હાર્દિક સાથે વાત કરી હતી.

8/11
રિપોર્ટ પ્રમાણે હાર્દિક અને લીશા એકસાથે કોલકાતાના એક મોલમાં અને તાજ હોટલમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. લિશાએ હાર્દિક વિશે જણાવ્યુ હતું કે અમે બંન્ને સારા મિત્રો છીએ‘હાર્દિક એક પરફેક્ટ ડેટિંગ મટેરિયલ છે.

9/11
એક ન્યૂઝપેપરે દાવો કર્યો હતો કે હાર્દિક પંડ્યા અને લિશા એકબીજાને ઘણા સમયથી જાણે છે. જોકે હાર્દિકના પરિવારે આ વાતનો ઇનકાર કર્યો હતો.

10/11
આ તસવીરોમાં એક  તસવીરમાં લિશાની સાથે હાર્દિકના માતા-પિતા પણ સાથે જોવા મળી રહ્યા હતા.  માર્ચ 2015માં હાર્દિક પંડ્યાનું નામ 21 વર્ષની કોલકાતાની મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું.

11/11
અમદાવાદઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની કથિત ગર્લફ્રેન્ડ લિશા શર્મા સાથે વેકેશન માણી રહ્યો હોવાની કેટલીક તસવીરો સામે આવી છે. એક અહેવાલ અનુસાર, હાર્દિક તેની કથિત ગર્લફ્રેન્ડ લિશા શર્મા સાથે હોંગકોંગમાં સમય પસાર કરી રહ્યો હોવાની તસવીરો સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget