શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ ફટકારી ઐતિહાસિક સેન્ચ્યુરી, 20 બોલમાં 102 રન

1/4
ઓફિશિયલ મેચોમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાની વાત કરીએ તો આ સૌથી ઝડપી સદી છે. સાહાએ આ સદી ફટકારી તે ટી-20માં પહેલીવાર થયું નથી. તેણે આઈપીએલ 2014ની ફાઈનલમાં 55 બોલમાં નોટઆઉટ 115 રન બનાવ્યા હતાં. આ વખતે સાહાને સનરાઈઝ હૈદરાબાદે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

2/4
33 વર્ષના સહાએ બીએનઆર રિક્રિએશન ક્લબની વિરૂદ્ધમાં શનિવારે કાલીઘાટ મેદાન પર આ કારસ્તાન કર્યું. વિરોધી ટીમે 20 ઓવરમાં 151 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઓપનર સહા અને કેપ્ટન શુભમય દાસે શાનદાર ભાગીદારી કરી 7 ઓવરમાં 154 રન બનાવી મેચ જીતી લીધી હતી. શુભમય 22 બોલમાં 43 રન બનાવીને નોટઆઉટ રહ્યો જ્યારે સહા આ મેચમાં છવાઈ ગયો હતો.

3/4
સહા 14 સિક્સ અને 4 ફોર સાથે 20 બોલમાં 102 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 510.00 હતી.

4/4
નવી દિલ્લી: આઈપીએલ 2018 પહેલા વિકેટકીપર અને બેટ્સમેન રિદ્ધિમાન સહાએ તોફાની બેટિંગ કરીને બધાને ચોંકાવી દિધા છે. સહાએ જેસી મુખર્જી ટ્રોફી ટી-20ના મુકાબલામાં મોહન બાગાન ક્લબ તરફથી રમતા 20 દડા આક્રમક સદી ફટકારી છે. સહા ક્રિસ ગેઈલ કરતા પણ આગળ નિકળી ગયો છે. ગેઈલે આઈપીએલ 2013માં 30 બોલમાં સદી ફટકારી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget