શોધખોળ કરો

ગુજરાતના ક્યા યુવા ક્રિકેટરનું શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થયું મોત? જાણો વિગત

1/5
 પોલીસે ઉમેર્યું હતું કે ચાર યુવાનો સ્વિમિંગ પુલમાં ગયા હતા જેમાંથી એકનું ડૂબી જવાથી મરણ થયું હતું. ડૂબેલા ક્રિકેટરને પામુનુગામાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. તેનું હાલમાં પોસ્ટમોર્ટમ તથા અન્ય તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે.

2/5
 શ્રીલંકન પોલીસના અહેવાલ મુજબ કોલંબો નજીક પામુનુગામાની હોટેલમાં મંગળવારે સાંજના સમયે કેટલાક ક્રિકેટર સ્વિમિંગ પુલમાં હતા ત્યારે 12 વર્ષનો ક્રિકેટર ડૂબી ગયો હોવાની ઘટના બની હતી.

3/5
 આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે શહેરની કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય તો તેની અમને જાણ કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ ખાનગી ટીમ આ રીતનો પ્રવાસ ખેડે તો તે અંગે જાણ કરાતી હોતી નથી.

4/5
જોકે આ મામલે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું કે અમારા એસોસિયેશન તરફથી કોઈ ટીમ કે ખેલાડી શ્રીલંકા ગયો નથી. કોઈ ખાનગી ક્લબ કે સંસ્થાની ટીમ શ્રીલંકા ગઈ હોય તો તે અંગે અમને કોઈ જાણ નથી. આમ અમે કોઈ સત્તાવાર ટીમ મોકલી નથી.

5/5
અમદાવાદઃ ગુજરાતના અંદર-17 ક્રિકેટ ટીમના 12 વર્ષના એક ખેલાડી નરેન્દ્ર સોઢાનું શ્રીલંકામાં મોત થયું છે. શ્રીલંકાની એક હોટેલના સ્વિમિંગ પુલમાંથી લાશ મળી હોવાના અહેવાલ સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયા છે. ભારતની અંડર-17 ટીમમાં અંદાજે 19 જેટલા ક્રિકેટ શ્રીલંકાના પવાસે ગયા હતા જેમાંથી ગુજરાતી ક્રિકેટરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જાત મોત થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Embed widget