શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સચિન બન્યો સાંતા ક્લોઝ, બાળકો સાથે ક્રિકેટ રમી આપી ગિફ્ટ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090901/sachin12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27091002/sachin11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ અંગેનો વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090957/sachin10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ અંગેનો વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
3/8
![સચિન તેંડુલકરે એક સંસ્થા દ્વારા સંચાલિત એનજીઓમાં બાળકો સાથે સમય વીતાવ્યા હતો. સચિનને આ રીતે જોઈ ત્યાં હાજર રહેલા બાળકો પણ ખુશ થઈ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090952/sachin9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિન તેંડુલકરે એક સંસ્થા દ્વારા સંચાલિત એનજીઓમાં બાળકો સાથે સમય વીતાવ્યા હતો. સચિનને આ રીતે જોઈ ત્યાં હાજર રહેલા બાળકો પણ ખુશ થઈ ગયા હતા.
4/8
![તેંડુલકર સાંતા ક્લોઝ બનીને બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો અને તેમને ગિફ્ટ પણ આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090947/sachin8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેંડુલકર સાંતા ક્લોઝ બનીને બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો અને તેમને ગિફ્ટ પણ આપી હતી.
5/8
![સચિન બાળકોની ખુશી માટે સાંતા બન્યો હતો. તેના આ અંદાજે માત્ર બાળકોનું જ નહીં અનેક લોકોનું દિલ જીતી લીધું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090944/sachin5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિન બાળકોની ખુશી માટે સાંતા બન્યો હતો. તેના આ અંદાજે માત્ર બાળકોનું જ નહીં અનેક લોકોનું દિલ જીતી લીધું હતું.
6/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090941/sachin3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090938/sachin2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/8
![મુંબઈઃ ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર જ્યારે પણ કંઈ કામ કરે ત્યારે ખરા દિલથી કરે છે. માસ્ટર બ્લાસ્ટરે ક્રિસમસ ડે પર કંઇક આવું જ કર્યું હતું. તેનો આ અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27090935/sachin1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર જ્યારે પણ કંઈ કામ કરે ત્યારે ખરા દિલથી કરે છે. માસ્ટર બ્લાસ્ટરે ક્રિસમસ ડે પર કંઇક આવું જ કર્યું હતું. તેનો આ અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
Published at : 27 Dec 2018 09:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)