શોધખોળ કરો
INDvBAN: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, ઓશિકું લઈને હોટલ જવા પર ટ્રોલ થયો આ સ્ટાર ક્રિકેટર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે.
![INDvBAN: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, ઓશિકું લઈને હોટલ જવા પર ટ્રોલ થયો આ સ્ટાર ક્રિકેટર INDvBAN Day-Night Test Team india reached at kolkata ravichandran ashwin troll with a pillow INDvBAN: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, ઓશિકું લઈને હોટલ જવા પર ટ્રોલ થયો આ સ્ટાર ક્રિકેટર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/19224642/ashwin.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. જેના પગલે ટીમ ઈન્ડિયા કોલકાતા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા જ્યારે હોટલમાં પહોંચી તેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શેર કર્યો છે. જેમાં રવિચંદ્રન અશ્વિન પોતાના હાથમાં એક સફેદ કલરનું ઓશિકા સાથે નજર આવી રહ્યો છે. જેને લઈને તે ટ્રોલ થઈ રહ્યો છે.
અશ્વિનને આ ઓશિકાને લઈને સોશલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેન્સે કમેન્ટસનો મારો ચલાવ્યો છે. ટ્રોલર્સે કહ્યું આરામ કરવા આવ્યો છે.
#TeamIndia have arrived here in Kolkata for the #PinkBallTest#INDvBAN pic.twitter.com/fAoCdBM306
— BCCI (@BCCI) November 19, 2019
Ashwin pillow Ku liya hai
— Raj Mrityunjay (@Rajromantic1) November 19, 2019
To take a rest ????????♂️
— Mitul (@Eme2ul) November 19, 2019
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ બન્ને ટીમો 20 અને 21 નવેમ્બરે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ છે. જે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ સીરિઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 300 પોઈન્ટ સાથે ટૉપ પર છે.Are sun bhai rohit ko bol dena ki rest ke liye convenience nai hona
— Jay Jadhav (@JayJadhav45) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)