શોધખોળ કરો
સચિન-દ્રવિડ ન કરી શક્યા તે પૃથ્વી શૉએ કરી બતાવ્યું, ટેસ્ટ ડેબ્યૂમાં જ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
1/14

2013માં રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં 177 રનની ઈનિંગ રમી શાનદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો. પરંતુ સાતત્યભર પ્રદર્શનના અભાવે તે હજુ સુધી ટેસ્ટ ટીમનો હિસ્સો બની શક્યો નથી.
2/14

2013માં શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ધમાકેદાર ઈનિંગ રમી ટેસ્ટ પ્રવેશને યાદગાર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ધવનની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેના સ્થાને પૃથ્વી શૉને તક આપવામાં આવી છે.
Published at : 04 Oct 2018 12:55 PM (IST)
View More





















