આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગેલની તસવીર શેર કરી હતી. જેમાં તે પાઘડી પહેરેલો જોવા મળતો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, પંજાબ આવવા માટે પહેલાથી જ તૈયાર છું.
2/7
3/7
ભાંગડા કરતો ક્રિસ ગેલ
4/7
ગેલે તેના વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ક્રિસ ગેલ ઈન્ડિયા આવી રહ્યો છે.
5/7
વીડિયોમાં ક્રિસ ગેલ દરિયા વચ્ચે એક બોટ પર પંજાબી ગીત પર ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે.
6/7
રવિવારે ક્રિસ ગેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પંજાબી અવતારમાં ભાંગડા કરતો નજરે પડી રહ્યો છે. ગેલના આ ભાંગડાએ તેના ગંગનમ ડાન્સને પણ ફેલ કરી દીધો છે.
7/7
જમૈકાઃ વેસ્ટઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ આઈપીએલ પહેલા મસ્તીના મૂડમાં નજરે પડી રહ્યો છે. આ સીઝનમાં ગેલ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો નજરે પડશે.