શોધખોળ કરો

IPL 2018: કોલકાતાએ કેપ્ટન તરીકે આ ક્રિકેટરની કરી વરણી, ધોની-કોહલી-રોહિતને આપશે ટક્કર

1/6
આઈપીએલ ઓક્શનમાં શાહરૂખખાનની માલિકીની કેકેઆર દ્વારા 2018ની સીઝન માટે ગૌતમ ગંભીરને પસંદ કરવામાં ન આવ્યા બાદ ટીમે ઊંચી કિંમતે કાર્તિકને ખરીદ્યો હતો.

2/6
આઈપીએલની ફ્રેન્ચાઈઝી દ્વારા અત્યાર સુધી તેમની ટીમના કેપ્ટનના નામ જાહેર કરવામાં આવ્યા છે તે આ મુજબ છે. ધોની-ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીર-દિલ્હી ડેરડેવિલ્સ, દિનેશ કાર્તિક-કોલકાતા નાઇટ રાઇડર્સ, આર અશ્વિન-કિંગ્સ ઇલેવન પંજાબ, રોહિત શર્મા-મુંબઈ ઈન્ડિયન્સ, વિરાટ કોહલી-રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સ્ટીવ સ્મિથ-રાજસ્થાન રોયલ્સ, ડેવિડ વોર્નર-સનરાઇઝર્સ હૈદરાબાદ.

3/6
કોલકાતાઃ આઈપીએલ 2018 માટે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) દ્વારા ભારતના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. રોબિન ઉથપ્પાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્તિકને કોલકાતાને આઈપીએલમાં બે વખત ચેમ્પિયન બનાવનારા ગૌતમ ગંભીરના સ્થાને કેપ્ટન બનાવાયો છે.

4/6
કાર્તિકે આ અંગે કહ્યું કે, કેકેઆરનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. હું નવા પડકારનો સામનો કરવા તૈયાર છું. ફ્રેન્ચાઈઝી દ્વારા જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં અનુભવી અને યુવાનું સારું કોમ્બિનેશન છે. કેકેઆરના સેંકડો પ્રશંસકો માટે હું મારી શક્ય તમામ કોશિશ કરીશ. કેકેઆર 8 એપ્રિલે ઈડનગાર્ડનથી આઈપીએલ નવી સીઝનની શરૂઆત કરશે.

5/6
આ અંગેની જાહેરાત કરતાં કેકેઆરના એમડી અને સીઈઓ વેંકી મૈસુરે જણાવ્યું કે, કેકેઆરનો નવો તબક્કો શરૂ થઈ જવા રહ્યો છે અને અમે દિનેશ કાર્તિક જેવા અનુભવીને ટીમની જવાબદારી સોંપી રહ્યા છીએ.

6/6
આઈપીએલ ઓક્શનમાં કોલકાતા દ્વારા 32 વર્ષીય દિનેશને 7.4 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. કાર્તિક આઈપીએલમાં વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી 152 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 18 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને 12 મેચમાં જે તે ટીમને વિજય અપાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી

Embed widget