શોધખોળ કરો

DD vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદની 9 વિકેટે જીત, દિલ્લી પ્લેઓફમાંથી બહાર

નવી દિલ્લી:  દિલ્લી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલમાં 188 રનનો પીછો કરતા હૈદરાબાદે માત્ર એક વિકેટ ગુમાવી 18.5 ઓવરમાં જીત મેળવી હતી. વિશાળ ટર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની  ટીમના ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવન અને હેલ્સ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે બીજી ઓવરમાં હેલ્સ 14 રને આઉટ થયો હતો. જેમાં શિખર ધવન અને કેન વિલિયમ્સને અડધી સદી ફટકારી હતી. કેન વિલિયમ્સને અણનમ 80  જ્યારે શિખર ધવને અણનમ 92 રન કર્યા હતા. દિલ્હી હવે IPL 2018ના પ્લેઓફમાંથી બહાર નિકળી ગયું છે. જ્યારે હૈદરાબાદ પ્લેઓફમાં જવાનું ફાઇનલ થઇ ગયું છે. યુવા વિકેટ કીપર અને બેટ્સમેન રિષભ પંતે ધમાકેદાર અણનમ બેટિંગ કરતા 63 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેણે 56 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી. પંતે આઈપીએલમાં પોતાના 1000 રન પણ પૂર્ણ કરી લીધા છે. પંતનો આ પ્રથમ આઈપીએલ સદી છે અને તે આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદે પોતાની 10 મેચમાંથી 8 મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. તેની પાસે 16 પોઈન્ટ છે. જ્યારે દિલ્લી 10માંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. હૈદરાબાદ અને દિલ્લી વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં 11 વખત મુકાબલો થયો છે અને તેમાં હૈદરાબાદે સાત મેચમાં જીત મેળવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય

PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

Embed widget