શોધખોળ કરો

IPL 11: આજે ચેન્નાઈ સામે વાદળીના બદલે ગુલાબી ડ્રેસમાં નજરે પડશે રાજસ્થાનની ટીમ, જાણો શું છે કારણ

1/6
2/6
ગુલાબી રંગ સ્તન કેસર, જાંબુડિ રંગ મોં ના કેન્સર અને બર્ગન્ડી કલર ગળાના કેન્સરનું પ્રતીક છે.  રાજસ્થાન વતી બુધવારથી શરૂ કરવામાં આવેલા કેન્સર આઉટ અભિયાનમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સાથે ટીમના હેનરિક ક્લાસેન, કૃષ્ણપ્પા ગૌથમ અને મહિપાલ લોહરોરે પણ લોકોને અભિયાનમાં સામેલ થવા જણાવ્યું હતું

3/6
રહાણેએ એક નિવેદનમાં કહ્યું કે, એક ખેલાડી તરીકે હું વિચારું છે, પરંતુ કેન્સર મુક્ત સમાજની દિશામાં એક મોટું પગલું છે. આ દિશામાં જાગ્રુતતા લાવવા માટે અમે શક્ય તેટલો વધારે પ્રયાસ કરીશું.

4/6
આજની મેચમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી તેની બ્લૂ જર્સીમાં નહીં પરંતુ ગુલાબી કપડાંમાં નજરે પડશે. કેન્સર પ્રત્યે લોકોને જાગ્રુત કરવા માટે શુક્રવારે ચેન્નાઈની ટીમ તેના પરંપરાગત કલર વાદળીના બદલે ગુલાબી કરવામાં જોવા મળશે.

5/6
જયપુરઃ રાજસ્થાન રોયલ્સે તેના હોમ ગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.  IPL 2018માં રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં પ્રવેશ માટે ઘણા ઓછા મોકા રહ્યા છે. આ સ્થિતિમાં અજિંક્ય રહાણે જીત હાંસલ કરવા માટે દરેક પ્રકારના બદલાવ પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ આગામી મેચમાં તેના બદલાયેલા લુકમાં નજરે પડશે. જોકે તેની પાછળ કોઈ ટીમ સ્ટ્રેટેજી નથી.

6/6
રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં પણ ગુલાબી ડ્રેસમાં જ ભાગ લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget