શોધખોળ કરો
IPL 2018: પ્લેઓફમાં KKR,સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું
1/6

આ જીત સાથે કેકેઆરની ટીમ સીઝન 11માં 16 પોઇન્ટ્સ સાથે પ્લેઓફમાં પોંહચી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપરકિંગ્સ બાદ કેકેઆર પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઇ છે.
2/6

આઈપીએલ-2018માં પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી ચુકેલી સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ વતી ધવન અને ગોસ્વામીએ આક્રમક શરૂઆત કરતાં 8.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.
Published at : 19 May 2018 08:16 PM (IST)
View More





















