શોધખોળ કરો
IPL 2018: આખરે શા માટે વિરાટ કોહલીએ માંગી માફી!
1/4

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જીવનનો એકભાગ છે. તમને હંમેશા એ વસ્તુ મળતી નથી જે તમે ઇચ્છો છો. આ ખેલાડીઓ ઉપર નિર્ભર છે તેઓ સમજે કે આવા પ્રદર્શનનું આગળની સિઝનમાં શું કરવું જોઇએ. આગળની સિઝનમાં આ વસ્તુઓને દબાવવા ઇચ્છું છું.
2/4

ઉલ્લેખનીય છે કે, કોહલીની ટીમ પોતાની નબળી બોલિંગ અને બેટિંગને કારણે ફેંકાઈ ગઈ હતી. કોહલીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, અમે પરિણામ અમારા પક્ષમાં ન કરી શક્યા, આ સિઝનમાં અમે અમારા પ્રદર્શન ઉપર ગર્વ નથી. અમે જે રીતે રમ્યા એનાથી મને વધાર દુઃખ છે. પ્રશંસકોની અપેક્ષાને પુરી ન પાડી શકી એના માટે હું માફી માંગુ છું.
Published at : 26 May 2018 11:10 AM (IST)
View More





















