શોધખોળ કરો

દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો

જીત બાદ સીએસકેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ તેમની દીકરીઓ સાથે વિશાખાપટ્ટનમના મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

નવી દિલ્હીઃ શુક્રવારે રાત્રે ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હાર આપી હતી. જીત બાદ સીએસકેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ તેમની દીકરીઓ સાથે વિશાખાપટ્ટનમના મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા હતા. દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો મુકાબલો નીહાળવા સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા તેની દીકરી ગ્રેસિયા રૈનાને લઇને આવી હતી. મેચ બાદ રૈના ફેમિલી મેદાન પર જીતનો જશ્ન મનાવતું જોવા મળ્યું હતું. મેચ દરમિયાન રૈનાની દીકરી ગ્રેસિયા પણ સ્ટેન્ડમાં હાજર હતી. દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો સુરેશ રૈનાની જેમ ધોની પણ પરિવાર સાથે જીતનો જશ્ન મનાવતો નજરે પડ્યો હતો. ગઇકાલે ધોનીની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો મુકાબલા દરમિયાન ધોની અને રૈનાની પત્ની ટીમને ચિયર કરતી જોવા મળી હતી. દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો મેચ દરમિયાન ધોની અને રૈનાની દીકરીએ એકબીજા સાથે ખૂબ મસ્તી કરી હતી. લોકસભા ચૂંટણીઃ વધુ એક જાણીતા અભિનેતા ભાજપમાં જોડાયા, મહાભારત સીરિયલમાં કર્યું છે કામ ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો હરભજન સિંહે IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, બન્યો ત્રીજો ભારતીય બોલર, જાણો વિગત
અમદાવાદઃ મોડી રાત્રે રખડતા ઢોરની ટક્કરે એક વ્યક્તિનું મોત, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget