શોધખોળ કરો
IPL Auction: યુવરાજને બીજા રાઉન્ડમાં મળ્યો ખરીદદાર, જાણો કોણે કેટલામાં ખરીદ્યો ?
1/4

આઈપીએલ 2019 માટે હરાજીમાં 351 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જયદેવ ઉનડકટને 8.40 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે કરારબદ્ધ કર્યો છે. જ્યારે માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતા વરુણ ચક્રવર્તીને પણ પંજાબની ટીમે 8.40 કરોડ રૂપિયા ખર્ચી ટીમમાં સામેલ કર્યો છે. મોહમ્મદ શમી 4 કરોડ 80 લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો.
2/4

બે વખત વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી રહી ચુકેલા યુવરાજ સિંહનું કેરિયર ખતમ થઈ ગયું છે. ત્રણ વર્ષ પહેલા 2015માં યુવરાજ સિંહને આઈપીએલ હરાજીમાં 16 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. જ્યારે 2018માં પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Published at : 18 Dec 2018 06:38 PM (IST)
View More





















