શોધખોળ કરો

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPL છોડી દેશ પરત ફરવા કર્યો આદેશ, જાણો કારણ

આઈપીએલ સીઝનનો અડધો ભાગ પૂરો થઈ ગયો છે. મોટાભાગની ટીમોએ પોત પોતાના અડધાથી વધારે મેચ રમી ચૂક છે.

નવી દિલ્હીઃ આઈપીએલ સીઝનનો અડધો ભાગ પૂરો થઈ ગયો છે. મોટાભાગની ટીમોએ પોત પોતાના અડધાથી વધારે મેચ રમી ચૂક છે. હવે ટીમ પ્લેઓફમાં જવા માટે વધારે મેહનત કરી રહી છે. પરંતુ કેટલીક ટીમોને હવે મોટો ઝાટકો લાગવાનો છે. કારણ કે વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને 26 એપ્રિલ સુધી આઈપીએલ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPL છોડી દેશ પરત ફરવા કર્યો આદેશ, જાણો કારણ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાક કરી દીધી. આ ટીમમાં આપીએલ રમી રહેલ ઘણાં ખેલાડીઓના નામ સામેલ છે. માટે ઇંગ્લેન્ડ બોર્ડે પોતાના તમામ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા પોતાના તમામ ખેલાડીઓને 26 એપ્રિલ સુધીમાં પરત બોલાવી લીધા છે. વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન અને આયરલેન્ડ વિરૂદ્ધ સીરીઝ પણ રમવાની છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPL છોડી દેશ પરત ફરવા કર્યો આદેશ, જાણો કારણ ઇંગ્લેન્ડના આ નિર્ણયની સૌથી મોટી અસર રાજસ્થાન રોયલ્સને પડશે. રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર જોસ બટલર, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર 26 એપ્રિલે પરત ફરશે. ઉપરાંત સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે ઓપનિંગ કરી રહેલ જોની બેરેસ્ટો પણ વતન પરત ફરશે. બેરેસ્ટોને અત્યાર સુધી આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPL છોડી દેશ પરત ફરવા કર્યો આદેશ, જાણો કારણ આ ટીમ ઉપરાંત રોયલ જેલેન્જર્સ બેંગલોરના મોઈલ અલી, ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી સેમ બિલિંગ્સ પણ ઇંગ્લેન્ડ પરત ફરશે. કોલકાતા માટે રમી રહેલ જો ડેનલી પણ વતન પરત ફરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget