શોધખોળ કરો
Advertisement
KXIP vs DC : દિલ્હીને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક, મિલરના 43 રન
મોહાલી: આઈપીએલ 2019ની 13મી મેચમાં દિલ્હી સામે પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 166 રન બનાવ્યા હતા. કિંગ્સ ઈલેવન તરફથી મિલરે સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી.
દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચમાં ક્રિસ ગેઈલ અને એન્ડ્યૂ ટ્રાયને પડતા મુકાયા છે. તેમના સ્થાને મુઝીમ અને સેમ કરનને તક આપવામાં આવી છે. બંને ટીમોની ચોથી મેચ છે. અત્યાર સુધીમાં રમાયેલી 3-3 મેચમાં બંને ટીમોએ 1-1 મેચમાં હારનો સામનો કર્યો છે. સ્કોર બોર્ડમાં દિલ્હી કેપિટલ્સ ચોથા નંબર પર છે. પંજાબ ટીમ પાંચમાં ક્રમે છે. પંજાબની ટીમે હોમગ્રાઉન્ડ પર મુંબઈની ટીમને સરળતાથી હરાવી હતી. પંજાબના ઓપનર્સે સારૂ પ્રદર્શન કર્યું હતું. લોકેશ રાહુલે 71 રન બનાવ્યા હતા. પંજાબની ટીમના ખેલાડીઓને હોમગ્રાઉન્ડનો ફાયદો મળશે. ટીમ ઈન્ડિયાનો કમાલ, સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ગદા પર કર્યો કબ્જો, જાણો કેટલી રકમ મળશે#IPL2019 #KXIPvsDC: Punjab post 166/9 against Delhi at Mohali pic.twitter.com/FeKIeqUuDG
— Wah Cricket (@Wahcricketlive) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement