શોધખોળ કરો

KKR vs KXIP: માંકડિંગ વિવાદ વચ્ચે આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને કેકેઆર ટકરાશે

નવી દિલ્હીઃ કેપ્ટન આર અશ્વિનના માંકડિંગ વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. અશ્વિને જોસ બટલરને માંકડિંગ આઉટ કર્યા બાદ વિવાદ પેદા થયો હતો. મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને 14 રન પર હાર આપી હતી. અશ્વિને જે કાંઇ કર્યું તે નિયમ પ્રમાણે યોગ્ય હતુ પરંતુ તેને લઇને મોટો વિવાદ થયો હતો. જોકે, આ વિવાદ વચ્ચે અશ્વિન અને તેની ટીમ ઇડન ગાર્ડન્સ પર કેવી રીતે કોલકત્તાનો સામનો કરશે તે જોવાનું રહેશે. પંજાબની ટીમ પાસે ગેઇલ જેવો વિસ્ફોટ ખેલાડી છે તો કોલકત્તાનો ખેલાડી આંદ્રે રસેલ શાનદાર ફોર્મમાં છે. ગેઇલે રાજસ્થાન સામે ધીમી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં આક્રમક બેટિંગ કરી હતી. અગાઉ કેકેઆર તરફથી રમી ચૂકેલો ગેઇલ ઇડન ગાર્ડન્સની પીચના મિજાજથી જાણે છે. બીજી તરફ રસેલે પણ અગાઉની મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ 19 બોલમાં 49 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget