શોધખોળ કરો
Advertisement
IPL 2019: RCBએ મુંબઈને જીતવા આપ્યો 172 રનનો લક્ષ્યાંક, ડીવિલિયર્સના 75 રન, મલિંગાની 4 વિકેટ
આઈપીએલ 2019ની 31મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોચલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે.
મુંબઈઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર પ્રથમ બેટિંગ કરતાં આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડીવિલિયર્સે 51 બોલમાં 75 તથા મોઇન અલીએ 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. બીજી વિકેટ માટે બંનેએ 95 રનની ભાગીદારી કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લસિથ મલિંગાએ 4 વિકેટ લીધી હતી.
મુંબઈની ટીમમાં ઇજાગ્રસ્ત જોસેફના સ્થાને મલિંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરસીબીની ટીમમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો.Innings Break! Three wickets in the final over for Malinga as the @RCBTweets post a total of 171/7 on board.#MIvRCB pic.twitter.com/M6yrebWwL0
— IndianPremierLeague (@IPL) April 15, 2019
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગત વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાનA look at the Playing XI for #MIvRCB
One change for the @mipaltan, Malinga comes in in place of injured Joseph while @RCBTweets field and unchanged side. pic.twitter.com/c3oaRVz2D6 — IndianPremierLeague (@IPL) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement