શોધખોળ કરો

IPL 2019: આ ત્રણ ભૂલોને કારણે ચેન્નઈને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો

ચેન્નઈથી સૌથી પહેલી ભૂલ ત્યારે થઈ જ્યારે વોટસને ના પાડી હોવા છતાંય રૈનાએ ડીઆરએસ લીધું. ચહર 10મી ઓવર કરી રહ્યો હતો અને બીજા જ બોલ પર તેણે રૈનાને એલબીડબલ્યૂ આઉટ કરી દીધો.

નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 12ની ફાઈનલમાં સીએસકેને મુંબઈ ઇન્ડિયન્સે 1 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. કહેવાય છે કે, જો મેચમાં કેટલીક ભૂલો કરવામાં ન આવી હોત તો સીએસકે આ મેચ જીતી ગઈ હોત. IPL 2019: આ ત્રણ ભૂલોને કારણે ચેન્નઈને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો ચેન્નઈથી સૌથી પહેલી ભૂલ ત્યારે થઈ જ્યારે વોટસને ના પાડી હોવા છતાંય રૈનાએ ડીઆરએસ લીધું. ચહર 10મી ઓવર કરી રહ્યો હતો અને બીજા જ બોલ પર તેણે રૈનાને એલબીડબલ્યૂ આઉટ કરી દીધો. રૈનાએ આ મામે વોટ્સન સાથે વાત કરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે વોટ્સન આઉટ હોવાનું કરી રહ્યો હતો, પરંતુ રૈના માન્યો નહીં અને રિવ્યૂ લઈ લીધો, જેમાં તે સ્પષ્ટ આઉટ જોવા મળ્યો. IPL 2019: આ ત્રણ ભૂલોને કારણે ચેન્નઈને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો બીજી ભૂલ ધોનીના રન આઉટ છે. 13મી ઓવરના ચોથા બોલમાં શેન વોટ્સને લેગ સાઈડમાં આવેલા બોલને મિડવિકેટ તરફ ફટકાર્યો અને રન લેવા દોડ્યો. થ્રો ચૂકી જતા આગળ નીકળી ગયો અને ધોની તરત જ બીજા રન માટે દોડી ગયો, પરંતુ મિડ ઓન પર ઊભેલા ઈશાન કિશને બોલ તરત પકડી અને સ્ટમ્પ ઉડાવી દીધી ને ધોની આઉટ થઈ ગયો. ચેન્નઈ માટે આ મેચની બીજો સૌથી મોટી ટર્નિંગ પોઇન્ટ હતો. IPL 2019: આ ત્રણ ભૂલોને કારણે ચેન્નઈને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો મેચની અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રનની જરૂર હતી. ક્રીઝ પર વોટસન અને જાડેજા હતા. એવું લાગી રહ્યું હતું કે ચેન્નઈ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ એવું ન થઈ શક્યું. ઓવરના બીજા જ બોલ પર 2 રન લેવાના પ્રયાસમાં વોટસન અને જાડેજાની વચ્ચે ગેરસમજ થઈ અને વોટ્સઅન આઉટ થઈ ગયો. મેચની અંતિમ ઓવરમાં વોટસનનું આઉટ થવું જ ચેન્નઈની હારનું સૌથી મોટું કારણ રહ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget