શોધખોળ કરો
Advertisement
40 બોલમાં 80 રન ફટકારના આ બેટ્સમેને હોટલમાં જઈને બૂટને કરી હતી કિસ, જાણો કેમ....
રસેલ મેદાનમાં જેટલો આક્રમક જોવા મલે છે તે અંગત જીવનમાં તેટલો જ શાંત છે. રસેલના જન્મ દિવસ ઉપર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બૂટને કિસ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ કોલાકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે આઈપીએલમાં છગ્ગાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી છે. આ સત્રમાં 50 છગ્ગા લગાવનાર રસેલ એકમાત્ર બેટ્સમેન છે. બીજા નંબર પર ક્રિસ ગેલે 32 છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા 27 છગ્ગા સાથે ત્રીજા નંબર પર છે. જોકે ગેલે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે છગ્ગા ફટકાર્યા છે.
રસેલ મેદાનમાં જેટલો આક્રમક જોવા મલે છે તે અંગત જીવનમાં તેટલો જ શાંત છે. રસેલના જન્મ દિવસ ઉપર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બૂટને કિસ કરી રહ્યો છે. રસેલના જન્મ દિવસે તેની પત્ની જેસિમે એક ભેટ આપી હતી. જેસિમે રસેલને બૂટ ભેટમાં આપ્યા હતા. રસેલને તે બૂટ એટલા પસંદ પડ્યા હતા કે તેને ચૂમી લીધા હતા અને આ પછી પથારી પર બૂટ પહેરી ચડી ગયો હતો.View this post on Instagram
પોતાના પતિના જન્મ દિવસના પ્રસંગે જેસિમ લોરાએ પણ રસેલને ખાસ અંદાજમાં જન્મ દિવસ વિશ કરી હતી. પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જેસિમે રસેલની તસવીર શેર કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion