શોધખોળ કરો

IPL 2020 KKR vs MI: મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતાને 49 રનથી હરાવ્યું, રોહિત શર્માની શાનદાર બેટિંગ

મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રન તથા સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા.

IPL 2020 KKR vs MI: આઈપીએલ 2020ની પાંચમી મેચમાં દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ કેકેઆરને 49 રનથી હરાવ્યું હતું. આ સાથે જ મુંબઈ યૂએઈમાં પ્રથમ જીત્યું છે.

મુંબઈએ કોલકાતાને 196 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તેના જવાબમાં કેકેઆર 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 142 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી દિનેશ કાર્તિકે 30, પેટ કમિન્સે 33 રન બનાવ્યા હતા.

આ પહેલા મેચમાં કોલકાતાના નાઈટ રાઈડર્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80  રન તથા સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા.

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ

રોહિત શર્માએ તેની ઈનિંગ દરમિયાન આઈપીએલમાં 200 સિક્સ મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આઈપીએલમાં 326 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ પ્રથમ, 214 છગ્ગા સાથે એબી ડિવિલિયર્સ બીજા અને 212 છગ્ગા સાથે ધોની ત્રીજા ક્રમે છે. રોહિત લિસ્ટમાં ચોથા ક્રમે છે. આ ઉપરાંત તેણે કોઈપણ ટીમ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ નોધાવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનઃ

રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેંટિસન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલવેનઃ

સુનીલ નરેન, શુભમન ગિલ, નિતીશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, નિખિલ નાયક, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કુલદીપ યાદવ, શિવમ માવી, સંદીપ વારિયાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget