શોધખોળ કરો

IPL 2020 KXIP vs RCB: લોકેશ રાહુલે બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત

કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

IPL 2020 KXIP vs RCB:  ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે છઠ્ઠો મુકાબલો  કેએલ રાહુલના નેતૃત્વ હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 206 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સદી ફટકારવાની સાથે જ તે IPL 2020માં સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બની ગયો હતો. આઈપીએલમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનારો પણ ભારતીય બન્યો હતો. આ ઉપરાંત આજની મેચમાં 2 રન બનાવવાની સાથે જ આઈપીએલમા તે સૌથી ઝડપી 2000 રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો હતો. રાહુલે આઈપીએલની 60મી ઈનિંગમાં આ કારનામું કર્યું. આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેક્રોડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલે 48 ઈનિંગમાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો ભારતીય રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે હતો. સચિને 63 ઈનિંગમાં આ કારનામું કર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

Embed widget