શોધખોળ કરો

IPL 2020 RR vs KXIP: પંજાબે રાજસ્થાનને જીતવા આપ્યો 224 રનનો તોતિંગ ટાર્ગેટ, મયંક અગ્રવાલના વિસ્ફોટક 106 રન

મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

IPL 2020 RR vs KXIP: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવમો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 223 રન ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી ફટકારવાની સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત પંજાબને તેના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 183 રનની પાર્ટનરશિપ કરી હતી. મયંક અગ્રવાલે 50 બોલમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ 1 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 54 બોલમાં 69 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 8 બોલમાં 25 રન અને મેક્સવેલ 9 બોલમાં 13 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુત તેવટિયા, રિયાન પરાગ, ટોમ કરન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, અંકિત રાજપૂત કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરૂણ નાયર, સરફરાઝ ખાન, જેમ્સ નીશન, એમ અશ્વિન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ IPL 2020: આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય બન્યો મયંક અગ્રવાલ, જાણો કેટલા બોલમાં ઠોકી સદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget