શોધખોળ કરો

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ બીચ પર કરી મસ્તી, શેર કર્યા વીડિયો અને તસવીરો

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મસ્તીની તસવીરો શેર કરી છે.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડીએ યુએઈમાં બીચ પર મસ્તી કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડ પરથી ખેલાડીઓની મસ્તી કરતા વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મસ્તીની તસવીરો શેર કરી છે. રોહિત શર્માની સાથે તસવીરમાં તેની પત્ની રિતિકા અને પુત્રી સમાયરા પણ જોવા મળી રહી છે.
બીચ પર મસ્તી કરતાં ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા પણ સામેલ છે. આ બંને ખેલાડીએ પાણીની લહેરો સાથે મસ્તી કરી હતી. આ ઉપરાંત કેટલાક ખેલાડી ફૂટબોલની મજા માણતા પણ જોવા મળ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019માં આઈપીએલ પર કબજો જમાવ્યો છે. ગત વર્ષે મુંબઈએ રોમાચંક ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હાર આપી હતી.
19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલાથી આઈપીએલની શરૂઆત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ

French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ

વિડિઓઝ

Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર

4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

Embed widget