શોધખોળ કરો

અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબ છોડી આ ટીમમાં થયો સામેલ, જાણો

દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિન આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબના બદલે નવી ટીમ તરફથી રમતો જોવા મળશે.

નવી દિલ્હી: દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિન આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબના બદલે નવી ટીમ તરફથી રમતો જોવા મળશે. અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ છોડી આગામી સીઝનમાં નવી ટીમ દિલ્હી કેપિટલ્સ માટે રમશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર છે. આર. અશ્વિનને પંજાબે 2018માં 7.6 કરોડમાં ખરીદ્યો હતો. અશ્વિનને કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી, પરંતુ 2018 અને 19ની સીઝનમાં પંજાબ પ્લેઓફમાંથી પણ બહાર રહ્યું હતું. દિલ્હી પ્રથમ વખત 2012માં આઈપીએલ પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું. દિલ્હી કેપિટલ્સ પાસે લેગ સ્પિનર અમિત મિશ્રા સિવાય કોઈ અનુભવી સ્પિનર નથી. જેથી અશ્વિનના આવવાના કારણે ટીમને તેનો ફાયદો થશે. અશ્વિને 28 મેચમાં પંજાબની કેપ્ટનશીપ કરી હતી જેમાં 12માં જીત મળી તો 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલમાં અશ્વિનના નામે 125 વિકેટ છે. અશ્વિને 2009માં ચેન્નઈ સુપર કિંગ્સથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

Embed widget