શોધખોળ કરો

IPL 2020 RR vs CSK : રાજસ્થાન રૉયલ્સે જીત સાથે કરી સીઝનની શરુઆત, ચેન્નઈ સુપરકિંગ્સને 16 રનથી હરાવ્યું

અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 38 રનની જરૂર હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટૉમ કરનની બોલ પર હેટ્રિક સિક્સ ફટકારી હતી. તેમ છતાં ચેન્નઈની ટીમને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2020 RR vs CSK :  રાજસ્થાન રૉયલ્સના 217 રનોના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નઈ સુપરકિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 200 રન જ બનાવી શકી હતી. અને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ માટે ફાફ ડૂ પ્લેસિસે સૌથી વધુ 72 રન બનાવ્યા હતા.

અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 38 રનની જરૂર હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટૉમ કરનની બોલ પર હેટ્રિક સિક્સ ફટકારી હતી. તેમ છતાં ચેન્નઈની ટીમને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલા મેચમાં ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન ફટકાર્યા હતા. રાજસ્થાનની ઈનિંગમાં કુલ 17 છગ્ગા લાગ્યા હતા. ચેન્નાઈ તરફથી સેમ કરને 4 ઓવરમાં 33 રન આપી 3 વિકેટ લીધી હતી. આ સિવાયના તમામ બોલર ખર્ચાળ પુરવાર થયા હતા.

પ્રથમ વિકેટ પડ્યા બાદ મેદાનમાં ઉતરેલા સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 32 બોલમાં 9 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. તેણે બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 121 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથે 47 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા વડે 69 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચર 8 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

રાજસ્થાન રૉયલ્સની પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જાયસ્વાલ, રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, રિયાન પરાગ, ટૉમ કરન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, રાહુલ તિવેટીયા

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget