શોધખોળ કરો
Advertisement
IPL 2020: RCBનો નવો લોગો આવ્યો સામે, વિજય માલ્યાએ કહ્યું- સારો છે પણ ટ્રોફી જીતજો
બેંગ્લોરની ટીમ અત્યાર સુધી ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે પરંતુ ટ્રોફી જીતી શકી નથી.
નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પ્રોફાઇલ ફોટો હટાવી દીધો હતો. પરંતુ શુક્રવારે એક નવો લોગો સામે આવ્યો છે. જે આઈપીએલ 2020 દરમિયાન ઉપયોગમાં લેવાશે.
નવો લોગો અને નવી જરસી
બેંગ્લોરની ટીમ અત્યાર સુધી ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે પરંતુ ટ્રોફી જીતી શકી નથી. નવો લોગો આવ્યા બાદ આરસીબીએ આઈપીએલ 2020 માટે નવી જરસી પણ જાહેર કરી છે.
2008 થી 2019નો વીડિયો કર્યો શેર આરસીબીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત એક વીડિયો પર ટ્વિટ કરવામાં આવ્યો છે. જેમાં 2008થી લઈ અત્યાર સુધીની સફર દર્શાવવામાં આવી છે. આ વીડિયોમાં કોહલી પણ જોવા મળે છે.Embodying the bold pride and the challenger spirit, we have unleashed the rampant lion returning him to the Royal lineage. New Decade, New RCB, and this is our new logo #PlayBold #NewDecadeNewRCB pic.twitter.com/bdf1kvXYUl
— Royal Challengers Bangalore (@RCBTweets) February 14, 2020
ટ્વિટ પર માલ્યાએ શું કરી કમેન્ટ આ ટ્વિટ પર કમેન્ટ કરતાં વિજય માલ્યાએ લખ્યુ, સારો છે પણ જીતજો. માલ્યાએ ગત વર્ષે આરસીબીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. માલ્યા ભારત છોડ્યા બાદ બ્રિટનમાં છે. તાજેતરમાં તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતની બેંકોના તમામ રૂપિયા ચુકવવા તૈયાર છું.Congratulations. Hope this helps in winning the IPL https://t.co/fy54wt3mNH
— Vijay Mallya (@TheVijayMallya) February 15, 2020
ઉદ્ધવ ઠાકરેએ આપ્યો શરદ પવારને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત રશિયામાં ગે મેરેજને માન્યતા નહીં આપવામાં આવે, પેરેન્ટ નંબર 1 અને 2 નહીં માતા-પિતા જ રહેશેઃ પુતિનVirat came to RCB from the India U 19 squad. Virat has led India to great success and has been an outstanding performer himself. Leave it to him and give him the freedom. All RCB fans want that long overdue IPL trophy. https://t.co/RT7cNdWgWN
— Vijay Mallya (@TheVijayMallya) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion