શોધખોળ કરો

ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ મોટેરા સ્ટેડિયમ જશે.

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી મોદીના ગૃહ રાજ્ય ગુજરાતથી કરશે. ટ્રમ્પ 24 તારીખે અમદાવાદ આવશે. ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ તંત્ર અત્યારથી જ તૈયારીમાં લાગી ગયુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતને લઈ DCP વિજય પટેલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. એરપોર્ટ પર અપાશે ગાર્ડ ઓફ ઓનર પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યા મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે બાદ  પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ મોટેરા સ્ટેડિયમ જશે અને રોડ શૉ યોજાશે. રોડ શોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. મોટેરામાં કેટલા લોકો રહેશે હાજર મોટેરા સ્ટેડિયમમાં 1,20,000 લોકો હાજર રહેશે. જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ લોકો આવશે. પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 28 પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. તમામ પાર્કિંગ 1.5 કિમી અંતર્ગત બનાવવામાં આવી રહ્યા છે. કેટલા પોલીસ કર્મચારી સંભાળશે સુરક્ષા મોદી-ટ્રમ્પની મુલાકાત વખતે 25 IPS, 65 ACP, 200 PI અને 800 PSI સુરક્ષા બંદોબસ્ત સંભાળશે. આ ઉપરાંત 10000 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. ટ્રમ્પે આજે શું કર્યું ટ્વિટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે ભારતીય સમય પ્રમાણે 5.08 કલાકે ટ્વિટ કરીને લખ્યું, "મને લાગે છે આ શ્રષ્ઠ સન્માન છે, નહીં. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં એવું કહ્યું હતું કે ફેસબુક પર ડોનાલ્ડ ટ્રમ્પ નંબર-1 છે. બીજા નંબર પર ભારતના વડાપ્રધાન મોદી છે. હકીકતમાં હું બે અઠવાડિયામાં ભારત જઈ રહ્યો છું. હું આ ઘડીને આતુરતાથી રાહ જોઈ રહ્યો છું." ભારત આવતા પહેલા ટ્રમ્પે કર્યુ ટ્વિટ, લખ્યું- ફેસબુક પર હું નંબર 1 અને PM મોદી નંબર 2 ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશે SAvENG: ડી કોકે તોડ્યો ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget