શોધખોળ કરો
આવતી કાલે માટે IPL માટે હરાજી, જાણો ક્યા 5 ખેલાડી માટે લાગશે કરોડોની બોલી? જાણો વિગત
1/6

શિમરોન હેટમેયર- હેટમેયર કૈરબિયાઈ પ્રીમિયર લીગની ગઈ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમ હતા. તેણે ટૂર્નામેન્ટમાં 440 રન બનાવ્યા હતા. ઉપરાંત તેણે ભારત ભારત સામે પણ શાનદાર બેટિંગ કરી હતી. પાંચ વન-ડે સીરિઝની પહેલી મેચમાં 109 અને બીજી મેચમાં 94 રન બનાવ્યા હતા. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.
2/6

ઈશાન પોરેલ- આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમમાં ભારતીય ખેલાડી ગઈ હરાજીમાં ઈજાગ્રસ્ત હોવાથી હાજર રહી શક્યો નહતો. તેણે ટૂર્નામેન્ટમાં 13.16ની એવરેજથી વિકેટ લીધી છે. પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઈનલમાં ચાર વિકેટ લીધી હતી. ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે 20.80ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. રણજી ટ્રોફીમાં પણ તેના નામે 13 વિકેટ છે. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.
Published at : 17 Dec 2018 10:38 AM (IST)
View More





















