શોધખોળ કરો

કર્ણાટકના આ ઓલરાઉન્ડરે T-20માં રચ્યો ઈતિહાસ, રેકોર્ડ જાણીને ચોંકી જશો !

કર્ણાટકના ક્રિકેટર કૃષ્ણપ્પા ગૌતમે ટી-20 ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે.

બેંગલુરુ : કર્ણાટકના ક્રિકેટર  કૃષ્ણપ્પા ગૌતમે ટી-20 ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે રાતે બેંગલુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ ખાતે શિવમોગા લાયન્સ સામે બેલેરી ટસ્કર્સ તરફથી રમતા ગૌતમે કર્ણાટક પ્રીમિયર લીગમાં કોહરામ મચાવી દીધો હતો. ગૌતમે પ્રથમ ઇનિંગમાં 56 બોલમાં અણનમ 144 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બોલિંગમાં પણ શાનદાર દેખાવ કરતા એક હેટ્રિક સહિત 15 રન આપીને 8 વિકેટ લીધી હતી. કર્ણાટકના આ ઓલરાઉન્ડરે T-20માં રચ્યો ઈતિહાસ, રેકોર્ડ જાણીને ચોંકી જશો ! જો કે, રાજ્ય ટી 20 લીગને સત્તાવાર ટી 20 નો દરજ્જો ન અપાય હોવાથી તેણે કોઈ રેકોર્ડ તોડ્યો નથી. આ ટી-20 લીગ્સને ‘અન્ય ટી -20’ તરીકે ક્લાસિફાય કરવામાં આવ્યા છે. ગૌતમ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમે છે. જન્માષ્ટમી પર ધોની બન્યો કૃષ્ણ, વાંસળી વગાડતો વીડિયો થયો વાયરલ જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત

Embed widget