શોધખોળ કરો

કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન

કેએલ રાહુલને આઈપીએલમાં બે ટીમોની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. તેણે 2020 અને 2021માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું

Axar Patel Captain Delhi Capitals: IPL 2025માં દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરાઇ નથી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે કેએલ રાહુલ અથવા અક્ષર પટેલમાંથી કોઈ એકને દિલ્હી ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓલરાઉન્ડર અક્ષર પટેલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. પટેલે કેટલીક IPL મેચોમાં કેપ્ટનશીપ કરી છે, પરંતુ આખી સીઝન દરમિયાન તેણે ક્યારેય કોઈ ટીમનું નેતૃત્વ કર્યું નથી.

શું અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે?

ન્યૂઝ એજન્સી IANS અનુસાર, અક્ષર પટેલને ટૂંક સમયમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. IANS દ્વારા આપવામાં આવેલા સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે કેએલ રાહુલને કેપ્ટનશીપ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફરને નકારી કાઢી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, "અક્ષર પટેલને IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝીએ કેએલ રાહુલને કેપ્ટનશીપ વિશે પૂછ્યું હતું પરંતુ તે આગામી ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે નહીં પણ ખેલાડી તરીકે દિલ્હીના પ્રદર્શનમાં યોગદાન આપવા માંગે છે."

કેએલ રાહુલે દિલ્હીના કેપ્ટનની ઓફર ઠુકરાવી દીધી

કેએલ રાહુલને આઈપીએલમાં બે ટીમોની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. તેણે 2020 અને 2021માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ બંને સીઝનમાં પંજાબને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. 2022-2024 સુધી તેણે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ની જવાબદારી સંભાળી અને ટીમને બે વાર પ્લેઓફમાં પણ પહોંચાડી હતી.                                     

અક્ષર પટેલ હાલમાં ભારતની T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. તે IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. ગયા સીઝનમાં જ્યારે ઋષભ પંતને સ્લો-ઓવર રેટના કારણે મેચોમાંથી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તે દિલ્હીનો કેપ્ટન બન્યો હતો. અક્ષરે તેની 150 મેચની IPL કારકિર્દીમાં અત્યાર સુધીમાં 1653 રન ફટકાર્યા હતા અને 123 વિકેટ ઝડપી હતી.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget