શોધખોળ કરો

IPL Final: રહાણે અને ધોનીને મળ્યો આ ખાસ એવૉર્ડ, જાણો ફાઇનલમાં શું કર્યો હતો કમાલ ?

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવું ચેમ્પીયન મળી ગયુ છે, ગઇકાલે ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટક્કર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો,

IPL Final: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવું ચેમ્પીયન મળી ગયુ છે, ગઇકાલે ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટક્કર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો, આ મેચમાં ધોનીની ટીમે છેલ્લા બૉલ પર પાંચ વિકેટથી હાર્દિકની ટીમને હરાવીને ટ્રૉફી પર પાંચમી વાર કબજો જમાવ્યો હતો. ધોની આઇપીએલમાં સૌથી વધુ વાર ટ્રૉફી જીતનારા કેપ્ટનમાં રોહિત શર્મા સાથે ટૉપ પર આવી ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે અહીં અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે વાત કરી રહ્યાં છીએ, જેઓએ ગઇકાલેની ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત વચ્ચેની ફાઇનલમાં દમ બતાવ્યો હતો. જાણો અહીં ફાઇનલ મેચમાં અજિંક્યે રહાણે અને એમએસ ધોનીને પણ ખાસ એવૉર્ડથી નવાજવામાં આવ્યા છે, જાણો આ બન્નેને શું મળ્યા એવૉર્ડ.... 

આઇપીએલ ફાઇનલમાં આ પાંચ ખેલાડીઓએ બતાવ્યો દમ, 

આઇપીએલ 2023 ફાઇનલમાં એવૉર્ડ જીતનારા પ્લેયર્સ - 
• ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ મેચઃ અજિંક્યે રહાણે 
• ગેમ ચેન્જર ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન 
• મૉસ્ટ વેલ્યૂએબલ એસેટ ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન 
• લૉન્ગેસ્ટ સિક્સ ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન 
• રૂપે ઓન ધ ગૉ -4s ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન
• પ્લેયર ઓફ ધ મેચઃ ડેવૉન કૉનવે 
• એક્ટિવ કેચ ઓફ ધ મેચઃ એમએસ ધોની

16મી સિઝનમાં સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધુ, આ સાથે જ ધોનીની ટીમ પાંચમી વાર ચેમ્પીયન બની ચૂકી છે. ડકવર્થ લૂઇસ નિયમ અંતર્ગત 15 ઓવરોમાં જીત માટે 171 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જેને મેચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર કરાયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખUnion Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદનUnion Budget 2025 : બજેટમાં શું થયું સસ્તુ, શું થયું મોંઘુ?Income Tax : નોકરિયાતને કયા ટેક્સ સ્લેબમાં સૌથી વધુ ફાયદો? શું કહે છે એક્સપર્ટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget