શોધખોળ કરો

IPL 2026 પહેલા આ 9 ખેલાડીઓની ટીમ બદલી, ટ્રેડ દ્વારા જાણો કોણ કઈ ટીમમાં ગયું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને ટ્રેડ કરવાની પ્રથા નવી નથી. 2009 સીઝનમાં શિખર ધવન, આશિષ નેહરા, ઝહીર ખાન અને રોબિન ઉથપ્પા ટ્રેડ થનારા પ્રથમ ખેલાડીઓ હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને ટ્રેડ કરવાની પ્રથા નવી નથી. 2009 સીઝનમાં શિખર ધવન, આશિષ નેહરા, ઝહીર ખાન અને રોબિન ઉથપ્પા ટ્રેડ થનારા પ્રથમ ખેલાડીઓ હતા.  હવે, 2025 આવતા ખેલાડીઓને  ટ્રેડ કરવાનો વિષય વધુ લોકપ્રિય અને ચર્ચાસ્પદ બન્યો છે. 15 નવેમ્બરના રોજ  બધી 10 ટીમોએ IPL 2026 માટે તેમની રીટેન્શન યાદીઓ જાહેર કરી. જોકે, રીટેન્શન ફાઇનલ થાય તે પહેલાં જ ઘણા ખેલાડીઓએ ટીમો બદલી.

9 ખેલાડીઓની બદલી ટીમ 

રવીન્દ્ર જાડેજા (ચેન્નઈથી રાજસ્થાન) - રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ છોડીને રાજસ્થાન રોયલ્સમાં ગયો છે. જાડેજાને CSK માં ₹18 કરોડ  પગાર મળતો હતો, પરંતુ રાજસ્થાનમાં તેને ₹14 કરોડ પગાર મળશે. જાડેજા અને સંજુ સેમસન ટ્રેડ ડીલના ભાગ રૂપે રાજસ્થાન ટીમમાં જોડાયા છે.

સૈમ કર્રન (ચેન્નઈથી રાજસ્થાન) - સેમ કર્રન પણ સંજુ સેમસનવાળી ટ્રેડ ડીલનો ભાગ રહ્યો. જાડેજાની સાથે, સેમ કર્રન પણ ચેન્નઈ સુપર કિંગ્સ છોડીને IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તેને ₹2.4 કરોડનો પગાર મળશે.

સંજૂ સૈમસન (રાજસ્થાનથી ચેન્નઈ) - વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સથી ચેન્નઈ સુપર કિંગ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. રાજસ્થાને સેમસનના બદલામાં જાડેજા અને કર્રન માંગણી કરી હતી. સેમસનને CSK તરફથી ₹18 કરોડ મળશે.

મોહમ્મદ શમી (હૈદરાબાદથી લખનૌ) - ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. તેને LSG તરફથી ₹10 કરોડનો પગાર મળશે, જે ગયા સીઝન જેટલો જ છે. શમીએ 2023 માં ગુજરાત ટાઇટન્સ માટે પર્પલ કેપ જીતી હતી.

અર્જુન તેંડુલકર (મુંબઈથી લખનૌ) - અર્જુન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સ સાથે પાંચ વર્ષ રહ્યા પછી લખનૌ સુપર જાયન્ટ્સમાં ગયો છે. અર્જુને આ પાંચ વર્ષમાં MI માટે માત્ર ત્રણ મેચ રમી હતી. LSG તરફથી તેને ₹30 લાખનો પગાર મળશે.

નીતિશ રાણા (રાજસ્થાનથી દિલ્હી) - રાજસ્થાન રોયલ્સ માટે માત્ર એક સીઝન રમ્યા બાદ નીતિશ રાણા IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ માટે રમશે. રાણાને 100 થી વધુ IPL મેચોનો અનુભવ છે અને દિલ્હી દ્વારા તેમના વર્તમાન પગાર ₹4.2 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.

શાર્દુલ ઠાકુર (લખનૌથી મુંબઈ) - બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા LSG પાસેથી ટ્રેડ કરવામાં આવ્યો હતો. MI એ કેશ ડીલના માધ્યમથી ઠાકુરને ટ્રેડ કર્યો હતો અને તેને આગામી સીઝન માટે ₹2 કરોડનો પગાર મળશે.

ડોનોવન ફરેરા (દિલ્હીથી રાજસ્થાન) - IPL 2026 માટે  ટ્રેડ થનારા એકમાત્ર વિદેશી ખેલાડી ડોનોવન ફેરેરા  છે. તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા દિલ્હી કેપિટલ્સ તરફથી ટ્રેડ  કરવામાં આવ્યો હતો. તેના પગારમાં ₹25 લાખનો વધારો થયો છે, એટલે કે હવે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા ₹1 કરોડ ચૂકવવામાં આવશે.

મયંક મારકંડે (કોલકાતાથી મુંબઈ) - લેગ સ્પિન બોલર મયંક મારકંડે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. MIએ તેને KKR થી ટ્રેડ કર્યો છે. મારકંડે 2018 થી IPLનો ભાગ છે અને અત્યાર સુધીમાં 37 વિકેટો લઈ ચૂક્યો છે. તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ₹30 લાખનો પગાર મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Advertisement

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget