(Source: ECI/ABP News/ABP Majha)
રિટાયરમેન્ટ વાળા ટ્વીટ પર અંબાતી રાયુડુની ઉડી મજાક, લોકોએ કહ્યું - આ તો આફ્રિદીનો ભત્રીજો..............
ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેને અંબાતી રાયુડુ એકવાર ફરીથી ચર્ચામાં છે, તેને પહેલા ટ્વીટ કર્યુ હતુ કે અત્યારની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ટૂર્નામેન્ટ તેની છેલ્લી સિઝન છે.
Rayudu Got Trolled on Social Media: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેને અંબાતી રાયુડુ એકવાર ફરીથી ચર્ચામાં છે, તેને પહેલા ટ્વીટ કર્યુ હતુ કે અત્યારની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ટૂર્નામેન્ટ તેની છેલ્લી સિઝન છે. જોકે, બાદમાં મિનીટોમાં જ આ રાયુડુએ સન્યાંસના આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. જે પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સે તેને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
અંબાતી રાયુડુએ કરી હતી સન્યાંસની જાહરાત -
આ પહેલા રાયડુએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં રાયુડુએ લખ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ હશે. આ લીગમાં રમવુ અને 13 વર્ષ સુધી 2 મહાન ટીમોનો ભાગ બનવાની સાથે શાનદાર સમય વિતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઇમાનદારીથી ધન્યવાદ કહેવાનુ પસંદ કરીશ.
બાદમાં ટ્વીટ કરી દીધુ હતુ ડિલીટ -
જોકે, રાયુડુએ થોડીજવારમાં આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. આ વખતે આઇપીએલ મેગા ઓક્શનમાં ચેન્નાઇએ તેને 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઇપીએલ 2022માં રાયુડુ ખાસ ચાલ્યો નહીં, તેને અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. રાયુડુના ફોર્મ અને ટ્વીટને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સે તેને આડેહાથે લીધો અને મજાક ઉડાવી હતી.
#ambatirayudu #CSK #CricketTwitter
— Hemant (@Sportscasmm) May 14, 2022
Ambati Rayudu posts IPL retirement tweet then "REALISES" that he can become CSK captain next season: pic.twitter.com/dWVd2R2IOl
#ipl #AmbatiRayudu pic.twitter.com/qlAIJy5m9E
— Ashutosh Singh (@ashupratap18) May 14, 2022
Vijay Shankar reaction after rayudu deleted his Tweet #ambatirayudu #CSK𓃬 pic.twitter.com/YJsAjFM4NO
— Stephen Fleming (@sp_fleming7) May 14, 2022
#AmbatiRayudu to his retirement: pic.twitter.com/jsRWEJOIJn
— Anonymous9726 (@Anonymous97261) May 14, 2022
As MS said earlier,
— , (@ashMSDIAN7) May 14, 2022
"Only person who don't listen to us & bats how he ever wants is Ambati rayudu, If we say play slow he steps out and hits six this is how he is"
Today he did this on social media too 😂🔥 #AmbatiRayudu pic.twitter.com/89JcdM3Hsg
This is what happened 😂#CSK𓃬 #IPL2022 #AmbatiRayudu #original pic.twitter.com/kd6YVaTXoX
— 😊 Hiteshsinh Bhoiraj 😊 (@HiteshsinhBhoi1) May 14, 2022
#ambatirayudu #CSK #CricketTwitter
— Hemant (@Sportscasmm) May 14, 2022
Ambati Rayudu posts IPL retirement tweet then "REALISES" that he can become CSK captain next season: pic.twitter.com/dWVd2R2IOl