શોધખોળ કરો

IPL 2022: મુંબઇ સામેની મેચમાં સદી ફટકારી છતાં કેએલ રાહુલને ફટકારવામાં આવ્યો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો કારણ?

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરી હતી અને 199નો સ્કોર બનાવ્યો હતો.

મુંબઇઃ લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઇ ઇન્ડિયન્સને હાર આપી હતી. કેએલ રાહુલની કેપ્ટનશીપમા લખનઉએ આ સીઝનમાં ચાર જીત મેળવી છે. આક્રમક અણનમ સદીની મદદથી કેએલ રાહુલ જીતનો હીરો તો બન્યો પરંતુ  તેને દંડ પણ થયો હતો.વેબસાઇટ અનુસાર, લખનઉ સુપર જાયન્ટ્સ પર સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનઉની ટીમે નક્કી કરતા વધુ સમયમાં 20 ઓવર પુરી કરી હતી.

લખનઉ સુપર જાયન્ટ્સ સાથે પ્રથમવાર આ પ્રકારની ઘટના બની છે. એવામાં નિયમ અનુસાર ટીમના કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કેએલ રાહુલ અગાઉ આ આઇપીએલમાં રોહિત શર્મા સહિત અન્ય કેટલીક ટીમોના કેપ્ટન પર દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરી હતી અને 199નો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં સદી ફટકારી હતી. જેના જવાબમાં મુંબઇની ટીમ 181 રન જ ફટકારી શકી હતી. મુંબઇ ઇન્ડિયની આ સીઝનમાં સતત છઠ્ઠી હાર હતી. IPL 2022માં મુંબઈ અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી, તેથી ટીમનું ખાતું પણ નથી ખુલ્યું અને મુંબઇ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે.

 મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં કેપ્ટન કેએલ રાહુલે 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 103  રન બનાવ્યા હતા.

આ સાથે કેએલ રાહુલના નામે આઈપીએલમાં મોટો રેકોર્ડ નોંધાયો છે. તે આઈપીએલમાં ઓપનર તરીકે બે સદી ફટકારનારો બીજો ખેલાડી બન્યો છે.

Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો

Hanuman Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ

Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા

અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget