શોધખોળ કરો

IPL 2022: IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?

IPL 2022: આર્યન ખાન સાથેની આ મિસ્ટ્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેના પછી દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે.

IPL 2022: ક્રિકેટના મહાકુંભ આઈપીએલની શરૂઆત થઈ છે. પ્રથમ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી હતી. IPL 2022 ની પહેલી જ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે એક મિસ્ટ્રી ગર્લ મેચ જોતી જોવા મળી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ હતી. આર્યન ખાન સાથેની આ મિસ્ટ્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેના પછી દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે, જે આર્યન ખાન સાથે મેચ જોઈ રહી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન સ્પેનમાં તેની ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાનની ગેરહાજરીમાં તેનો પુત્ર આર્યન ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમને પ્રોત્સાહિત કરવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આર્યન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની ટીમનો ઉત્સાહ વધારવા માટે તેના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે.

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ

વાયરલ થઈ રહેલી મિસ્ટ્રી ગર્લની તસવીર આ દરમિયાન તેની ફ્રેન્ડ અને જૂહી ચાવલાની દીકરી સાથે જોવા મળી ન હતી, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં આર્યન ખાન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. આર્યન ખાન સાથે આ સુંદર છોકરીને જોઈને લોકો કોલકાતા નાઈટ રાઈડર્સ અને નવા કેપ્ટન શ્રેયસ અય્યરની જીત વિશે વાત કરવાનું ભૂલી ગયા અને તેના વિશે જાણવા માટે સતત ઉત્સુક છે. આર્યન ખાનની સાથે જુહી ચાવલાની દીકરી પણ મેચ દરમિયાન સ્ટેન્ડમાં જોવા મળી હતી. આ મિસ્ટ્રી ગર્લ જૂહી ચાવલાની દીકરી જ્હાનવી મહેતાની મિત્ર છે અને તેનાથી થોડે દૂર આર્યન ખાનની બાજુમાં બેઠી હતી. આ મિસ્ટ્રી ગર્લનું નામ આર્યન ખાન ડ્રગ કેસમાં પણ આવ્યું હતું. આ વાયરલ તસવીરોમાં જ્યાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે, જ્યારે આ મિસ્ટ્રી ગર્લ વ્હાઈટ કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે અને પોનીટેલમાં સુંદર લાગી રહી છે.    

IPL 2022:  IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Embed widget