શોધખોળ કરો

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત

IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.

IPL 2024 Playoffs: IPL 2024 સીઝનની સૌથી મોટી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. બે સ્ટાર ટીમો વચ્ચેની આ મેચ નોકઆઉટ જેવી હતી. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે થોડો આરામ હતો, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 27 રનથી હરાવીને માત્ર પ્લેઓફની ટિકિટ જ મળી નથી, પરંતુ એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (નેટ રન રેટના આધારે)ને પણ બહાર કરી દીધી હતી . આ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.

પ્લેઓફ મેચો હજુ પણ કન્ફર્મ નથી

પ્લેઓફ ટીમો જાણીતી છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે કોણ કોની સામે સ્પર્ધા કરશે. વાસ્તવમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ બીજા સ્થાને રહેલી ટીમને લઈને હજુ પણ ફેરફાર શક્ય છે. રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ (ત્રીજા સ્થાને) પાસે 17 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. જો RR તેની છેલ્લી મેચ હારી જાય અને SRH જીતે તો ફેરફાર થશે.

RCBએ કર્યો ચમત્કાર, ધોનીનું સપનું તૂટી ગયું

જો કે, એક વાત કન્ફર્મ છે કે આરસીબી ચોથા નંબર પર રહેશે. તેના 14 મેચમાં 14 પોઈન્ટ છે. મેચની વાત કરીએ તો આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જવાબમાં ધોનીની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 201 રન બનાવવાના હતા જ્યારે જીતવા માટે 219 રન કરવાના હતા. જોકે યલો આર્મી માત્ર 191 રન સુધી જ પહોંચી શકી હતી. આ રીતે ધોનીની ટીમ બહાર થઈ ગઈ અને શક્ય છે કે ધોની હવે આઈપીએલમાં રમતા જોવા નહીં મળે. માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે તે ટીમને ચેમ્પિયન બનાવીને નિવૃત્ત થઈ જશે, પરંતુ તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

IPL 2024 પ્લેઓફ શેડ્યૂલ અને સ્થળ

  • ક્વોલિફાયર-1: અમદાવાદમાં 21 મે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પોઈન્ટ ટેબલની ટોચની 2 ટીમો વચ્ચે)
  • એલિમિનેટર: અમદાવાદમાં 22 મે , નરેન્દ્ર મોદી સ્ટેડિમ (પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે)
  • ક્વોલિફાયર 2: ચેન્નાઈમાં 24 મે, એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ક્વોલિફાયર 1 ના હારનાર અને એલિમિનેટરના વિજેતા વચ્ચે)
  • ફાઈનલ: ચેન્નાઈમાં 26 મે, એમ એ ચિદમ્મબર સ્ટેડિયમ (ક્વોલિફાયર -1 અને ક્વોલિફાયર-2ના વિજેતા વચ્ચે)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget